શુ તમે પણ બાળકોના સ્ક્રીન ટાઈમ ને લઈને ચિંતિત છો અને તેમને કોઈક એક્ટિવિટી આપવા માંગો છો?
Shitaldip creativity





Creating games for everyone
રમતો એ જીવનનો બહુ જ અગત્યનો ભાગ છે. યાદ કરો તમારું બાળપણ. તમારી પાસે મોબાઈલ નહોતો છતાં આખો દિવસ મિત્રો અને પરિવાર સાથે કયા જતો રહેતો એની ખબર પણ નહોતી પડતી.
યાદ કરો એ દિવસો જ્યારે તમે સાપસીડી, વેપાર, લુડો જેવી ઘરમાં રમાતી રમતો અને ગિલી દંડો, કબડ્ડી, ખો ખો જેવી બહાર રમાતી રમતા. એના વડે કેટલું શીખતા!
રમતો દ્વારા બાળકોમાં ઘણી બધી બાબતોનો વિકાસ થાય છે જેમ કે એક બીજાને મદદ કરવી, એકતા,સહયોગ વગેરે...
આમ તો Kids World - બાળકોની દુનિયા બાળકો ને ગમે તેવી સરસ મજાની રમતોનો ખજાનો લઈને આવ્યું છે. ખાસ કરીને વેકેશનમાં બાળકો મોબાઈલથી દૂર રહે અને તેમનો માનસિક વિકાસ થાય એ માટે "Shitaldip Creation" સતત પ્રયત્નશીલ છે.
આશા રાખીએ તો બાળકોને મજા આવશે.


Our latest creation
Reduce Screen time of your kid
Fun activity with learning
Unique gadgets to support games
આમ તો Kids World - બાળકોની દુનિયા બાળકો ને ગમે તેવી સરસ મજાની રમતોનો ખજાનો લઈને આવ્યું છે. ખાસ કરીને વેકેશનમાં બાળકો મોબાઈલથી દૂર રહે અને તેમનો માનસિક વિકાસ થાય એ માટે "Shitaldip Creation" સતત પ્રયત્નશીલ છે. અત્યાર પુરતું એક ગેમ બનાવેલ છે અને ભવિષ્યમાં આવી ઘણીબધી રમતો જે પરિવાર અને મિત્રો જોડે રમી શકાય તેવી બનાવવાની તૈયારી ચાલી રહી છે.

Shitaldip creativity
your child will learn while playing
togetherness
team work
સંકલન

Time management

સમય નું મહત્વ
new word learning
શબ્દ ભંડોળ
analysis

અવલોકન
Kids love us!

Dhairya
Ishani
Vidhi

”શોધખોળ” એ આવી જ એક બહુ જ સરસ શોધખોળની રમત છે.
બાળકો સરળતાથી શબ્દભંડોળ , ભણતર, સહયોગ વગેરે રમતા રમતા શીખશે. સમયસર કામગીરી પૂર્ણ કરવાની તેમનામાં આદત કેળવાશે.
શબ્દભંડોળ : ચિત્રો દ્વારા શબ્દો શીખશે
સંકલન : જડપથી વિચારવાની ક્ષમતા કેળવાશે અને જુદી જુદી વસ્તુઓ મેચ કરશે.
ટીમ વર્ક :-નિયમો અનુસરતા એકબીજાની હેલ્પ કરતા શીખશે.
અવલોકન :- અવલોકન કરવાની ક્ષમતાનો વિકાસ થશે. યાદશાક્તિનો વધારો થશે.


તો આપના બાળકો માટે આજે જ મંગાવો આ આકર્ષક ગેમ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. કસ્ટમાઇઝ ગેમ પણ બનાવીએ છીએ.

Kids love us!
